Showing posts with label Gujarati Poem. Show all posts

Sea of Fillings - વ્હાલ નો દરિયો

Sea of Fillings - વ્હાલ નો દરિયો

મહેકતા ફૂલ નથી મારી પાસે, કાગળો ની કહાની મોકલું છું. મીઠું અમૃતજળ નથી મારી પાસે, વ્હાલ નો દરિયો મોકલું છું. સંબંધો ની સજ્જતા નથી મારી પાસે, આંખો ની રોશની મોકલું છું. સાચા મોટી તો નથી મારી પાસે, બસ એક ખુશી નો પલ મોકલું છું. આ તો છે શબ્દો ની કહાની, શબ્દો નથી મારી...

Khwahish - ખ્વાઇશ

Khwahish - ખ્વાઇશ

  આંખો ને સ્વપન માં ખોવાવા દો પલકો ને ‘પલ’ માં ભીંજાવા દો, યાદો ને સ્મૃતિપટ માં ઝળહળવા દો, રાતો ને રોશની માં રમવા દો, ‘અનેરી’ ખ્વાઇશ ને જાગવા દો, દીપક ને તિમિર માં પ્રકાશવા દો, કિરણ ને તૃણ માં સમાવા દો, – અંકિતા છાંયા(અનેરી) ...

Gujarati famous Poem - જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

Gujarati famous Poem - જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,  હૈયું...

You are in my dream - Gujarati Poem

You are in my dream - Gujarati Poem

સામે રહો નહીં તો સપનામાં આવશો નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો ! જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો ને જો નદી થશો તો દરિયામાં આવશો ! ચારે તરફ તમોને જોયા કરું છતાં ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો ! ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર અફસોસ કે નગરના નકશામાં આવશો !...