
Shree Jagdish Aashram - Limdi
વિજયવર યુતં વૈ સવૅદા દ્વૈતવાદે અવનિતલ મહેશં લીંબડી લબ્ઘ જન્મમ્ | સકલ ગુણીગુણજ્ઞ નૌમિ નારાયણત્વમ્ જગદ્ ગુરૂ શિવાખ્યં શ્રી જગન્નાથ તીથૅમ્ || શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજી જેઓનું પૂવૉશ્રમનું નામ વૈજનાથ મોતીરામ ભટ્ટ હતું. જેઓના જન્મ વિક્રમ સંવત ૧૯૧૪ના અષાઢ સુદ નોમને સોમવારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં સંસ્કારી અને ધર્મપરાયણ...