Showing posts with label Zaverchand Meghani. Show all posts

Maru man mor bani thanghat kare - Gujarati Lyrics

Maru man mor bani thanghat kare - Gujarati Lyrics

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. ઘનઘોર ઝરે ચહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન મોર બની થનગાટ કરે. ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ભરે....