
Be with Nepal !
સુરેન્દ્રનગર નાં વ્હાલા રહેવાસીઓ, આપ સૌ જાણતા હશો કે નેપાળ માં આવેલ ભયાનક ભૂકંપ બાદ પરિસ્થિતી ખુબજ દયનીય બની છે અને તેને થાળે પડતા ઘણો સમય લાગશે. ક્યારેક નવરાશ નાં સમય માં કોઈ સર્ચ એન્જિન માં નેપાળ ભૂકંપ વિષે માહિતી મેળવવાનો પ્રયાસ કરશો તો તમને પણ શરીર માં કંપારી છૂટી જશે. નાના બાળકો,...