Khwahish - ખ્વાઇશ
આંખો ને સ્વપન માં ખોવાવા દો પલકો ને ‘પલ’ માં ભીંજાવા દો, યાદો ને સ્મૃતિપટ માં ઝળહળવા દો, રાતો ને રોશની માં રમવા દો, ‘અનેરી’ ખ્વાઇશ ને જાગવા દો, દીપક ને તિમિર માં પ્રકાશવા દો, કિરણ ને તૃણ માં સમાવા દો, – અંકિતા છાંયા(અનેરી) ...
આંખો ને સ્વપન માં ખોવાવા દો પલકો ને ‘પલ’ માં ભીંજાવા દો, યાદો ને સ્મૃતિપટ માં ઝળહળવા દો, રાતો ને રોશની માં રમવા દો, ‘અનેરી’ ખ્વાઇશ ને જાગવા દો, દીપક ને તિમિર માં પ્રકાશવા દો, કિરણ ને તૃણ માં સમાવા દો, – અંકિતા છાંયા(અનેરી) ...
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું...
વિજયવર યુતં વૈ સવૅદા દ્વૈતવાદે અવનિતલ મહેશં લીંબડી લબ્ઘ જન્મમ્ | સકલ ગુણીગુણજ્ઞ નૌમિ નારાયણત્વમ્ જગદ્ ગુરૂ શિવાખ્યં શ્રી જગન્નાથ તીથૅમ્ || શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજી જેઓનું પૂવૉશ્રમનું નામ વૈજનાથ મોતીરામ ભટ્ટ હતું. જેઓના જન્મ વિક્રમ સંવત ૧૯૧૪ના અષાઢ સુદ નોમને સોમવારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં સંસ્કારી અને ધર્મપરાયણ...
Shri Raj Rajeshwar Dham is situated on National Highway No8. It is near a town of limdi in Surendranagar district. According to hindu culture there are rarely 1-2 temples where Brahma, Vishnu and Mahesh lords are under a single hood. Well luckily it's one of them. A huge infrastructure as well as very...
કાઠીયાવાડ નું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું....