Meldi Mata Mandir - Wadhwan City







કહેવાય છે કે શ્રદ્ધા એ એક અલૌકિક તાકાત છે અને મંદિર એ શ્રદ્ધા નું સ્થાન. આવું જ એક પ્રખ્યાત મંદિર વઢવાણ સીટી નજીક આવેલું છે, મેલડી માં નું મંદિર. ખાસ કરી ને રવિવારે અહી બહુ મોટી સંખ્યા માં દર્શનાર્થી ઓ આવતા હોઈ છે.

0 comments: