Shri Swaminarayan Mandir - Wadhwan city















શ્રી સ્વામીનારાયણ મંદિર, વઢવાણ સીટી. એક અદ્ભુત મંદિર જ્યાં માનસિક તેમજ અલોકિક શાંતિ તથા ભક્તિભાવ નો અનુભવ.

તહેવારો ના દિવસો માં ભગવાન શ્રી ના શણગાર આંખો ને મોહી લે તેવા હોઈ છે. મન કરે મારા પ્રભુ ને નિહાળ્યા જ કરું.

ભગવાન ની સાક્ષાત અનુભૂતિ કરાવતું ભક્તિ ધામ વઢવાણ સ્વામીનારાયણ મંદિર.

0 comments: