Surendranagar Railway Station



















An unseen beauty of Surendranagr Railway station, You can check the HD images and lightnings in pics.

GIDC Garden










One of the best garden in town. Specially you can visit it in evening time where lighting looks really good in garden.

Sayla Dham (ભગત નું ગામ )













સાયલા ધામ એ સુરેન્દ્રનગર જીલ્લા નો એક તાલુકો છે જે લાલજી મહારજ ની જગ્યા તરીકે વિશ્વભર માં પ્રખ્યાત છે.

Meldi Mata Mandir - Wadhwan City







કહેવાય છે કે શ્રદ્ધા એ એક અલૌકિક તાકાત છે અને મંદિર એ શ્રદ્ધા નું સ્થાન. આવું જ એક પ્રખ્યાત મંદિર વઢવાણ સીટી નજીક આવેલું છે, મેલડી માં નું મંદિર. ખાસ કરી ને રવિવારે અહી બહુ મોટી સંખ્યા માં દર્શનાર્થી ઓ આવતા હોઈ છે.

Shri Swaminarayan Mandir - Wadhwan city















શ્રી સ્વામીનારાયણ મંદિર, વઢવાણ સીટી. એક અદ્ભુત મંદિર જ્યાં માનસિક તેમજ અલોકિક શાંતિ તથા ભક્તિભાવ નો અનુભવ.

તહેવારો ના દિવસો માં ભગવાન શ્રી ના શણગાર આંખો ને મોહી લે તેવા હોઈ છે. મન કરે મારા પ્રભુ ને નિહાળ્યા જ કરું.

ભગવાન ની સાક્ષાત અનુભૂતિ કરાવતું ભક્તિ ધામ વઢવાણ સ્વામીનારાયણ મંદિર.